1. Conversation with Aradhana (ben) Bhatt, Language – Gujarati, as part of the program, Akshar Aradhana.

The conversation can be viewed here

About the conversation: 

“નર્મદા સરદાર સરોવર યોજનાના વિસ્થાપિતો માટે અવાજ ઉઠાવનાર અને સામાજિક ન્યાય માટેનાં અન્ય કાર્યોને સમર્પિત કર્મશીલ અને લેખિકા નંદિની ઓઝા, રાજકીય કેદી તરીકે એમણે ભોગવેલ જેલવાસ દરમ્યાન મહિલા કેદીઓ વિષયક એમના અનુભવો તેમજ એક મૌખિક ઇતિહાસકાર તરીકેના એમના અનુભવો વિશે અહીં વાત કરે છે. 

“Social activist, oral historian and writer Nandini Oza talks about the struggle for Narmada Sardar Sarovar Dam and about her fight for injustice to those displaced by the dam. She speaks about her jail term as a political prisoner and her experiences as an oral historian.”Akshar Aradhana.